call scem
A call comes where they say, 'Do you know me?' When you don't recognize them, they say any name they want. Then they say that the UPI on my phone is corrupted, so they will transfer money to your number and you should give it to me. They try to do fraud like this. Then they call again saying that the money has been transferred and ask you to check, showing such a message, but this will not show anywhere in your account.એક કોલ આવે છે તમે મને ઓળખો છો પછી તમે ઓળખાણ ના પડે એટલે હું ગમે તે નામ બોલે છે પછી કે મારે ફોનમાં યુપીઆઈ બગડેલ છે તો તમારા નંબર પર હું પૈસા નખાવું છું તમે મને આપશો આ રીતે કરી અને ફ્રોડ કરવાની કોશિશ કરે છે પછી કોલ કરે છે કે પૈસા નાખ્યા તમે જોઈ લો એમ મેસેજ બતાવશે પણ આ ખાતા મો ક્યાંય બતાવશે નહીં