Major telecom scamટેલિકોમ ના મોટા કૌભાંડ
There is a network scam going on with Airtel. The network works all day, but as evening falls, the mobile network starts to fail, and at night, the network suddenly stops working for hours. I have called Airtel customer service many times, but they just tell you to press buttons repeatedly, and their recorded messages keep playing. They do not register your complaints properly. They are cheating everyone in the name of the network and taking your money for the network. Only the telecommunications authority can solve this issue. If you receive a bill, you should not pay it. Airtel has become like BJP NDA, telling lies. You cannot even use the internet properly. When you complain, they say your internet is working, and you cannot get any further details. So what is the use of numbers like 198 or 121? You should complain because Airtel's network is in a very bad state. They even disconnect your number but still take full payment from you. There should be a campaign against this because they provide free network from space but charge you double rates and reduce call rates to make it seem like they are offering a good service. It appears Airtel does not take your complaints seriously and tells the telecom company that no complaints are coming. They earn from the network taken from space and spend crores on advertisements on television, which are baseless and mislead millions of users. Who will be responsible for this?એરટેલ માં તમને નેટવર્ક નું કૌભાંડ પકડવામાં આવેલ છે આખી દિવસ નેટવર્ક ચાલે છે જેમાં સાંજ પડતાની સાથે નેટવર્ક મોબાઇલ માં ખોટકાતું ચાલે અને રાત્રિના નેટવર્ક તો ચાલતા ચાલતા અચાનક કલાકો સુધી નેટવર્ક આવતું જ નથી મેં ઘણી વાર એરટેલ કસ્ટમર માં ફોન કર્યા તેમાં પણ તમને વારેઘડીએ બટન દબાવવા નું કહે તે પણ તેમની ચીલા ચાલુ ટેપ બોલ્યા કરતી હોય તો તમે કસ્ટમર કેર સાથે તમે તમારી ફરિયાદ જ નથી નોંધતી તોઆ બધા ને નેટવર્ક ના નામે લૂંટ ચલાવે છે અને તમને નેટવર્ક ના પૈસા દબોચી ને લઈ લે છે તો આ બાબતે ટેલિકોમયુકેશન જ આનો ઉપાય કરી શકે અને જો બિલ તમને આપે તો તે ભરવું જ નહી ના મક્કમ નિર્ધાર કરી એરટેલ પણ ભાજપ એનડીએ ની જેમ જુઠ્ઠું બોલતી થઈ ગઈ છે અને તમે નેટ ના પણ ઉપયોગ ન કરી શકો ફરિયાદ કરી કહેવતો જવાબ આપે કે તમારું નેટ તો ચાલુ છે અને તમે બાકી ની વિગત પણ કહી ન શકો તેવી પુષ્ટિ મને મળવા માં આવેલ છે તો તે 198 હોય કે 121 નું શું કામ છે તમારે ફરિયાદ કરવાનું એરટેલ નું નેટવર્ક એકદમ ખરાબ પરિસ્થિતિ માં છે એમ ગણાય અને તમારો નંબર પણ બંધ કરે છે અને તમારી પાસેથી પૈસા પૂરા લઈ લે છે તો આની સામે ઝુંબેશ ચલાવા જેવી છે કે નેટવર્ક અવકાશ માંથી મફત નું નેટવર્ક લઈ ને તમને ડબલ ભાવમાં આપે છે અને કોલિંગ ના ભાવમાં ઘટાડો કરે છે જેથી સર્વે કરતા જણાય છે કે એરટેલ કંપની તમારી ફરિયાદ લેતી નથી અને તે ટેલિકોમયુકેસન કંપની ને કહે કે કોઈ ફરિયાદ આવતી નથી જોવા જે તો અવકાશ માંથી લેવાતી નેટવર્ક ઉપર જ તેઓ કમાણી કરે છે અને તે ટેલિવિઝન પર કરોડો રૂપિયા ની જાહેરાત કરતી હોય છે તે પણ તથ્ય વગરની જાહેરાત અને લાખો યુઝર ને ગુમરાહ કરે છે તેનો કોણ જવાબ આપશે