I have also fallen victim to fraud.હું પણ ફ્રોડ નો ભોગ બનેલ છું
I placed an order on August 28th from a site called Shriram Fruits and made the payment online as per their price, but I have not received any order till now. Later, I received a call saying that I need to make another payment and that I will be refunded when I come to the place. They said there is an issue with the address, so I have to pay again. I have not made the second payment and still have not received the order. The website named Shriram Foods claims to be in the dry fruit business, but it is a fraud.મેં 28 ઓગસ્ટના રોજ શ્રીરામ ફ્રુટ્સ નામની સાઇડ પરથી ઓર્ડર કરેલો અને એમના ભાવ મુજબ પેમેન્ટ પણ ઓનલાઇન કરેલ પણ આજ સુધીમાં કોઈ ઓર્ડર મળેલ નથી પાછળથી મને એવું કોલ આવેલ કે તમે બીજા પેમેન્ટ કરો એ જગ્યા ઉપર આવીને તમને રિટર્ન કરી દે છે એડ્રેસમાં ઇશ્યુ છે એટલે ફરી પેમેન્ટ કરવું પડશે મેં ફરી પેમેન્ટ કરેલ નથી અને મને આજ દિન સુધીમાં ઓર્ડર મળેલ નથી તો શ્રીરામ ફૂડ્સ નામની વેબસાઈટ છે તે બ્રોડ છે ડ્રાયફ્રુટ નો વેપાર કરતા હોય તેવી એડ છે એમની પરંતુ એ frod છે